SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા SPIPA પાસ કરેલ ઉમેદવારોને પ્રોત્સાહિત સહાય અને તાલીમ અંગે...


>>> UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષા 2022 પાસ કરેલ હોય તેવા યુવક/ યુવતીઓને પ્રોત્સાહન આપવાની યોજના..

Male ઉમેદવારને રૂ.25,000/- હજાર નું પ્રોત્સાહિત સહાય
Female ઉમેદવારને રૂ.30,000/-  હજાર નું પ્રોત્સાહિત સહાય

આ પ્રોત્સાહિત યોજના માટે લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે...
>>>> ઓનલાઈન અરજી શરૂ થયાની તા. : 06/07/2022
>>>> છેલ્લી તા. : 31/07/2022 (11.59 સુધી)

ઓનલાઇન અરજી ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર કરવાની રહેશે...

<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://www.digitalgujarat.gov.in/