ભરતીઆ પોલિટેકનિક ઇન એનિમલ હસબન્ડરી દ્વારા સ્ટાફ ભરતી...

::: પોસ્ટ :::

  • મદદનીશ પ્રાધ્યાપક
  • પશુચીકીત્સા અધિકારી
  • પશુધન નિરીક્ષક
  • ડેરી મેનેજર
  • ફાર્માસિસ્ટ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 11/07/2022 (સોમવાર) સવારે 11:00 કલાકે