ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિરમગામ દ્વારા ભરતી...
:: પોસ્ટ :: પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર
લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઈન (અરજી દ્વારા)
- અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
- જાહેરાત તા. : 27/07/2022
- અરજી સ્થળ : આચર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિરમગામ, નિલકી ફાટક પાસે, બેચરાજી રોડ, વિરમગામ - 382150 જી. અમદાવાદ.
અરજીનો નમૂનો અત્રેની સંસ્થા ખાતેથી મળી શકશે.