:: પોસ્ટ ::
- વેટરનરી ડોક્ટર
લાયકાત : B.V.Sc & A.H.
પગાર : 50,000/-
વયમર્યાદા : 40 વર્ષ વધારે નહીં
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>>> ઇન્ટરવ્યુ તા. : 08/08/2022 (સોમવાર)
>>> ઇન્ટરવ્યુ સમય : 12:00 કલાકે
રજીસ્ટ્રેશન તારીખ અને સમય : 08/08/2022 (સોમવાર) 10:00 કલાક થી 11:30 સુધી...
સ્થળ : નાયબ વનરક્ષકશ્રીની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષ બિલ્ડીંગ પહેલો માળ, એફ - 8/9/10 ભાવનગર - 3640001