શેત્રુંજી વન્યવિભાગ દ્વારા વન્યપ્રાણી મિત્ર માટે ભરતી...

:: પોસ્ટ :: વન્યપ્રાણી મિત્ર

લાયકાત : 10 પાસ/12 પાસ

વયમર્યાદા : 18 થી 33 વર્ષ (છુટછાટ લાગુ)

ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)

>>> છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

>>>  જાહેરાત તા. : 27/07/2022

**** ઉમેદવાર જે તે ગ્રામ પંચાયતના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા  3 (ત્રણ) વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.