ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણીનગર (ખોખરા) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  👇👇

  • પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર
  • લાયકાત : પોસ્ટ ગ્રેજ્યુએટ
  • પગાર : 14,040/-
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : 27/07/2022

રૂબરૂ મુલાકાતનું સ્થળ/સરનામું  : 👇👇

આચાર્યશ્રી ની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણીનગર (ખોખરા), નવી RTO ઓફિસની બાજુમાં વસ્ત્રલાલ રોડ, મહાદેવ નગર ટેકરા, અમદાવાદ  - 382418