પાટણ જિલ્લા મધ્યાહન ભોજન યોજના હેઠળ ભરતી....
::: પોસ્ટ ::: 👇👇
- જિલ્લા પ્રોજેકટ કો - ઓર્ડિનેટર
- પગાર : 10,000/-
- તાલુકા MDM સુપરવાઇઝર
- પગાર : 15,000/-
>>> અરજી મોકલવાની છેલ્લી તા. : 30/07/2022
>>> સમય : 18:10 કલાક સુધીમાં
>>> અરજી મોકલવા માટે સ્થળ : 👇👇
નાયબ કલેક્ટરશ્રી, મ.ભો.યો., જિલ્લા સેવા સદન, રાજ મહેલ રોડ, મુ. તા.જી.પાટણ.
<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.