સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : લીગલ કન્સલટન્ટ

લાયકાત : L.L.B.

ઉંમર : 50 વર્ષ મહતમ

પગાર : 60,000/- માસિક ફિક્સ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

>>> અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

>>> જાહેરાત તા. : 26/07/2022

>>> અરજી સ્થળ : સયુક્ત સચિવશ્રી (મહેકમ), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સચિવાલય, બ્લોક 5/9મો માળ સરદાર ભવન ગાંધીનગર.



>>>  વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>>  નોટિફિકેશન અને અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.