SDAU (સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી) દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ

લાયકાત : Ph D. OR M. Sc. (Biochemistry/ Chemistry)

પગાર : 25000/-per Month (Fixed)

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< ઇન્ટરવ્યુ તારીખ અને સમય >>

તારીખ : 17/08/2022
સમય : સવારે 10:00 Am


<<< નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<<< વેબ માહિતી માટે : અહી ક્લિક કરો.