ગુજરાત યુનિવર્સિટી દ્વારા .B.Sc/M.Sc. (Five years Integrated) એડમિશન ફોર્મ શરૂ....
કોર્સ : B.Sc/M.Sc. (Five years Integrated)
ફોર્મ શરૂ તા. : 22/07/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 28/07/2022 સુધી...
- બીએસ.સી./એમએસ.સી. (Five years Integrated) માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી 28મી જુલાઈ, 2022ની મધ્યરાત્રિ સુધી શરૂ કરવામાં આવેલ છે.
- જે વિદ્યાર્થીઓએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ ફરીથી નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી॰ પરંતુ રૂ. 125/- ફી ભરી નથી અથવા જેમની ફી પેન્ડિંગ છે તેઓએ પણ ઓનલાઈન રૂ. 125/- ચૂકવીને રજીસ્ટ્રેશન 28મી જુલાઈ, 2022ની મધ્યરાત્રિ સુધીમાં કરવું.
- જે વિદ્યાર્થીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ રૂ. 125/-ની ફી તથા જરૂરી ડૉક્યુમેન્ટસ અપલોડ કરી રજીસ્ટ્રેશન 28મી જુલાઈ, 2022ની મધ્યરાત્રિ સુધીમાં કરવું.
<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
:: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
- ફોટો/ સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12ની માર્કશીટ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય એ)
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://oas2022.guadmissions.in/Student/Information.aspx?jNKJ4mzW8CE=