શીતલ આઇસ્ક્રીમ પ્રાઈવેટ લિમિટેડ અમરેલી દ્વારા ભરતી...

પોસ્ટ : HR એક્ઝિક્યુટિવ

લાયકાત : MBA/MA/M.Com

રૂબરૂ મળવાનો સમય : 10:00 AM થી 12:00 PM

સ્થળ : શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ, પ્લોટ નંબર 75 થી 81, GIDC ઇસ્ટેટ અમરેલી-365601.

રસ ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા અને રીઝયુમ સાથે રૂબરૂ હાજર રહેવું.