ICPS (સંકલિત બાલ સુરક્ષા યોજના) મહીસાગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::  👇👇

  • સહાયક સહ ડેટા એન્ટ્રી (જુવેનાઇલ ઓપરેટર જસ્ટીસ બોર્ડ)

લાયકાત : સ્નાતક + CCC

અનુભવ : કોમ્પ્યુટરાઇઝ ડેટા એન્ટ્રીનો 2 વર્ષનો અનુભવ

પગાર : 12,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. :  જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 19/07/2022