NHM (નેશનલ હેલ્થ મિશન) દાહોદ દ્વારા ભરતી...

પોસ્ટ : સ્ટાફ નર્સ

  • લાયકાત : GNM
  • પગાર : 13,000/-
  • ઉંમર : 25 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 20/07/2022 (બુધવાર)

રજીસ્ટ્રેશન સમય : સવારના 11:00 થી 12:00

ઇન્ટરવ્યુ સ્થળ : જનરલ હોસ્પિટલ દાહોદ. (CDMO ઓફિસ)