ICPS (સંકલિત બાલ સુરક્ષા યોજના) મોરબી દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
>>> પ્રોટેક્શન ઓફિસર
- પગાર : 21,000/-
- ઉંમર : 21 થી 40 વર્ષ
>>> સામાજિક કાર્યકર
- પગાર : 14,000/-
- ઉંમર : 21 થી 40 વર્ષ
>>> આઉટ રીચ વર્કર
- પગાર : 11,000/-
- ઉંમર : 21 થી 40 વર્ષ
>>> પ્રોબેશન ઓફિસર/ યા ઇલ્ડ વેલ્ફેર અધિકારી/કેશ વર્કર
- પગાર : 17,500/-
- ઉંમર : 35 વર્ષથી વધુ નહીં
<> <> ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)
👉 અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં
👉 જાહેરાત તા. : 21/07/2022
👉 અરજી સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. 9 ભોયતળિયે શોભેશ્વર રોડ મોરબી.