ICPS (સંકલિત બાલ સુરક્ષા યોજના) રાજકોટ દ્વારા ભરતી...

::: પોસ્ટ  અને પગાર :::

  • પ્રોટેક્શન ઓફિસર - 21,000/-
  • કાઉન્સેલર - 14,000/-
  • એકાઉન્ટન્ટ - 14,000/-
  • ડેટા એનાલિસ્ટ - 14,000/-
  • આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર - 12,000/-
  • આઉટ રીચ વર્કર - 11,000/-
  • હાઉસ મધર (ગૃહમાતા) - 11,000/-
  • હાઉસ ફાધર (ગૃહપિતા) - 11,000/-

વય મર્યાદા : 21 થી 40 વર્ષ

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : જાહેરતના 10 દિવસમાં

જાહેરાત તા. : 21/07/2022

અરજી સ્થળ : સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી,  બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, SBI બેન્કની સામે રાજકોટ.