પોલીસ કોન્સટેબલ (LRB) ભરતી 2018 પ્રતિક્ષા યાદી ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર શરૂ...

:: પોસ્ટ ::

લોક રક્ષક
  • મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૧/૦૭/૨૦૨નારોજ કલાકઃ ૧૪.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
  • જો કોઈ મહિલા ઉમેદવારને મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના મોબાઇલ નંબરઃ(1) 9104654216 (2) 8401154217 (3) 7041454218 ઉપર ક.૧૧:૦૦ થી ૧૭:૩૦ સુધી (જાહેર રજાના દિવસો સિવાય) સંપર્ક કરી શકે છે.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==