પેરામેડિકલ કોર્સ B.Sc નર્સિંગ અને GNM નર્સિંગ એડમિશન અંગે...
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujarat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.- Bachelor of Physiotherapy (BPT)
- Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
- Bachelor of Orthotics and Prosthetics (BOP)
- Bachelor of Optometry (BO)
- Bachelor of Occupational Therapy (BOT)
- Bachelor of Naturopathy And Yogic Sceince (BNYS)
- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)