જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • સુરક્ષા અધિકારી
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

<< પગાર >>

  • સુરક્ષા અધિકારી : 21,000/-
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર : 12,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

>>> અરજી માટે છેલ્લી તા. : 25/08/2022

>>> અરજી સ્થળ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સેવા સદન ભોય તળિયે, બ્લોક બી નં. 11, મુ. તા. - જી. પાટણ.