પેરામેડિકલ કોર્સ ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સ માટેનો પાંચમો  ઓફલાઇન રાઉન્ડ જાહેર....

જે વિધ્યાર્થી SC કેટેગરી ના હોય અને ફ્રીશીપ કાર્ડ ધરાવતા હોય અને ફી ભરેલ હોય તો તેમની ફી પરત કરવાની લિન્ક ઓપન થઈ ગયેલ છે..

✍ Admission For Year 2022-23 📝

Five Round Declare

::: ખાસ નોંધ :::

>>> પાંચમો (ઓફલાઈન) રાઉન્ડ તા.23-Feb-2023 થી તા.28-Feb-2023 દરમિયાન કરવામાં આવશે.)
>>> પ્રવેશ માટે વિધ્યાર્થીએ હેલ્પ સેન્ટર પસંદ કરી કન્સેપ્ટ આપી શકશે...
>>>> પાંચમો (ઓફલાઈન) રાઉન્ડ માત્ર ફિઝીયોથેરાપી ,ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ,ઓક્યુપેશનલ થેરાપી ની સરકારી સંસ્થાઓ માટે જ છે.
>>>> પાંચમાં રાઉન્ડમાં ભાગ લેવા માટે consent આપવી ફરજીયાત છે.અન્યથા આપના અગાઉના રાઉન્ડમાં મેળવેલ પ્રવેશમાં કોઈ ફેરફાર થઇ શકશે નહિ
>>>> પાંચમાં રાઉન્ડમાં કન્ફર્મ કરાવેલ પ્રવેશ કોઈપણ સંજોગોમાં એડમીશન કમિટી દ્વારા રદ્દ (કેન્સલ) કરવામાં આવશે નહિ.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.





***********************************************************************************

B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. ચોઈસ ફિલિંગ ચોથો રાઉન્ડ રિઝલ્ટ જાહેર....

રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>> જે વિદ્યાર્થીઓ ને હેલ્પ સેન્ટરમાં રીપોર્ટીંગ કરવા જવાનું છે તેનું લીસ્ટ માટે : અહી ક્લિક કરો.
>>> Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.
>>> Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************

B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. ચોઈસ ફિલિંગ ચોથો રાઉન્ડ જાહેર....

(માત્ર BSC Nursing ની બેઠકો માટે જ)

બી.એસ.સી નર્સિંગ સિવાયના અન્ય અભ્યાસક્રમો એટલે કે ફીજીઓથેરાપી,જી.એન.એમ,એ.એન.એમ.,ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ,ઓક્યુપેશનલ થેરાપી,બી.ઓપ્ટોમેટ્રી તથા ઓડીયોલોજીની કોઇપણ સરકારી અથવા સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ લીધેલ હોય તેવા ઉમેદવારો કન્સેન્ટ આપી શકશે નહિ.

ચોથા રાઉન્ડમાં ભાગ લેવા માટે consent આપવી ફરજીયાત છે.અન્યથા આપના અગાઉના રાઉન્ડમાં મેળવેલ પ્રવેશમાં કોઈ ફેરફાર થઇ શકશે નહિ


<<< અગત્યની તારીખ >>>
👇👇👇



👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************



>>>>> ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે consent આપવી ફરજીયાત છે.અન્યથા આપના અગાઉના રાઉન્ડમાં મેળવેલ પ્રવેશમાં કોઈ ફેરફાર થઇ શકશે નહી.

>>> ત્રીજા રાઉન્ડ ના ચોઈસ ફીલિંગ અંગેની સુચનાઓ માટે : અહી ક્લિક કરો.
>>> ત્રીજા રાઉન્ડ વિષે અગત્યની સુચના માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<<< અગત્યની તારીખ >>>
👇👇👇

<<< જાહેરાત >>>
👇👇👇👇


***********************************************************************************

Second Round Result Declare


રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.


બીજા રાઉન્ડની ફી ચુકવણીની અને હેલ્પ સેન્ટરે ( અસલ પ્રમાણપત્રો જમા કરાવવા ) માટેની સુધારેલ તારીખ
👇👇👇

  • >>>> જે વિદ્યાર્થીઓ ને હેલ્પ સેન્ટરમાં રીપોર્ટીંગ કરવા જવાનું છે તેનું લીસ્ટ માટે : અહી ક્લિક કરો.
  • >>>> બીજા રાઉન્ડમાં આપે કરેલ ચોઈસનું એનાલિસિસ કેવી રીતે કરવું તેનીસમજ : અહી ક્લિક કરો
  • >>>>  Alloted List (મેરીટ નંબર પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.
  • >>>>  Alloted List (યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.
  • >>>>  Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.
  • >>>>  Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) માટે : અહી ક્લિક કરો.
  • >>>>  Male Candidate સં(સ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<<< અગત્યની તારીખો >>>
  • ઓનલાઈન ચોઈસ ફિલિંગ તા. : 18/01/2023 સવારે 11.55 વાગ્યા થી શરૂ
  • ઓનલાઈન ચોઈસ ફિલિંગ છેલ્લી તા. : 21/01/2023 રાત્રે 11.55 વાગ્યા સુધી
  • બીજા રાઉન્ડ - સીટ ફાળવણી તા. : 23/01/2023 સાંજના 07 વાગે
  • બેન્ક અથવા ઓનલાઈન ફી ભરવા માટે તા. : 24/01/2023 થી 30/01/2023 બપોરે 03:30 વાગ્યા સુધી
  • પ્રવેશ (એડમીશન) ક્ન્ફોર્મ કરાવવા માટેની તા. : 24/01/2023 થી 30/01/2023 બપોરે 04:00 વાગ્યા સુધી

<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટે સરકારી તથા પ્રાઈવેટ કોલજનું લિસ્ટ :::

👉 BSC નર્સિંગ - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 BSC નર્સિંગ - સેલ્ફ ફાઇ. કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 GNM - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 GNM - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 ANM - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 ANM - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 


***********************************************************************************

  👇પ્રવેશ રદ કરાવવા માટેની અગત્યની સૂચના 👇 

જે વિધાર્થી પોતાનો પ્રવેશ રદ કરાવવા માંગતા હોય તેઓએ હેલ્પ સેન્ટર પર જઈને તા.09/01/2023 થી પોતાનો પ્રવેશ રદ કરાવી શકે છે. (ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હોય તે હેલ્પ સેન્ટર પર)

રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

પ્રથમ રાઉન્ડની ફી ચુકવણીની અને રીપોર્ટીંગ ( અસલ પ્રમાણપત્રો જમા કરાવવા ) માટેની સુધારેલ નવી તારીખ...
👇👇👇

>>> પ્રથમ રાઉન્ડ દરમ્યાન આપે કરેલ ચોઈસનું એનાલિસિસ કેવી રીતે કરવું તેની સમજ માટે : અહી ક્લિક કરો.

>>> પ્રથમ રાઉન્ડની ફી ચુકવણી અને હેલ્પ સેન્ટરમાં અસલ પ્રમાણપત્રો જમા કરાવવા બાબતે સુચના માટે : અહી ક્લિક કરો.

>>> Alloted List (મેરીટ નંબર પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.

>>> Alloted List (યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.

>>> Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી) માટે : અહી ક્લિક કરો.

>>> Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) માટે : અહી ક્લિક કરો.

>>> પુરુષ ઉમેદવારો માટે Last Rank (Male Candidate સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) માટે : અહી ક્લિક કરો.

>>> પ્રથમ રાઉન્ડમાં સમાવેશ ન કરેલ સંસ્થા ની યાદી. (અહી ક્લિક કરો). માટે : અહી ક્લિક કરો.

>>> ટ્યુશન ફી ભરવા માટે Axis બેન્કની માન્ય કરેલ શાખાઓ નું લીસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> એડમીશન કન્ફર્મ કરાવવા માટે હેલ્પ સેન્ટર નું લીસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ નો નમુનો.(એડમીશન કન્ફર્મ કરાવતી વખતે જરૂરી) માટે : અહી ક્લિક કરો.

>>> ફી બાંહેધરી નો નમુનો.(એડમીશન કન્ફર્મ કરાવતી વખતે જરૂરી) માટે : અહી ક્લિક કરો.


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.


<<< અગત્યની તારીખો >>>
  • ઓનલાઈન ચોઈસ ફિલિંગ તા. : 21/12/2022 સવારે 11:55 થી શરૂ....
  • ઓનલાઈન ચોઈસ ફિલિંગ છેલ્લી તા. : 27/12/2022 રાત્રે 11:55 સુધી...
  • ભરેલ ચોઈસ ની ચકાસણી તા. : 28/12/2022
  • સીટ ફાળવણી તા. : 29/12/2022
  • બેન્ક અથવા ઓનલાઈન ફી ભરવા માટે તા. : 30/12/2022 થી 04/01/2023
  • પ્રવેશ (એડમીશન) ક્ન્ફોર્મ કરાવવા માટેની તા. : 30/12/2022 થી 05/01/2023 સુધી




<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

::: ઓનલાઈન ચોઈસ ફિલિંગ માટે સરકારી તથા પ્રાઈવેટ કોલજનું લિસ્ટ :::

👉 BSC નર્સિંગ - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 BSC નર્સિંગ - સેલ્ફ ફાઇ. કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 GNM - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 GNM - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 ANM - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 ANM - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 


>>>  પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ભરવા માટેની માહિતી માટે : અહી ક્લિક કરો.

>>> મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ નમૂના માટે : અહી ક્લિક કરો.
(એડમીશન કન્ફર્મ કરાવતી વખતે જરૂરી...)

***********************************************************************************

Mock Round Result

<> <> અગત્યની તારીખ <> <>

<> <> તમારું મોક રાઉન્ડ રિઝલ્ટ જોવા માટે અહી ક્લિક કરો.

ઓનલાઈન ચોઈસ ફિલિંગ તા. : 18/10/2022 11:00 Am થી 26/10/2022 02:00 Pm
મોક રાઉન્ડ રિઝલ્ટ તા. : 28/10/2022 05:00 Pm

>>> મોક રાઉન્ડ દરમ્યાન આપે કરેલ ચોઈસનું એનાલિસિસ કેવી રીતે કરવું તેની સમજ માટે : અહી ક્લિક કરો.

:: નોંધ ::

મોક રાઉન્ડનો ઉદ્દેશ ઓનલાઈન ચોઈસ ફીલિંગ કેવી રીતે કરી શકાય તે અંગે માહિતગાર થવા માટે છે. તેથી મોક રાઉન્ડમાં મળેલ પ્રવેશ માટે વિધાર્થીએ કોઇપણ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ જમા કરવા અથવા બેંકમાં ફી ભરવા જવાનું નથી. આ ફક્ત પ્રેક્ટીસ રાઉન્ડ છે.
 


<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 BSC નર્સિંગ - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 BSC નર્સિંગ - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 


👉 GNM - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 GNM - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 


👉 ANM - સરકારી કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

👉 ANM - સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું લિસ્ટ : અહી ક્લિક કરો. 

***********************************************************************************

ANM/GNM MERIT LIST DECLARE...


તમારું મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>>> મેરીટમાં સુધારા કરવા માટેનું અરજી પત્રક.(અહી ક્લિક કરો.)
>>>> મેરીટ લિસ્ટ સંબંધિત સુચના(અહી ક્લિક કરો.)
>>>> જનરલ મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> યુઝર આઈડી પ્રમાણે મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> SC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> ST મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>>SEBC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)
>>>> EWS મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો.)

***********************************************************************************

B.Sc. નર્સિંગ, G.N.M., A.N.M. એડમિશન ફોર્મ તારીખ લંબાવવા બાબતે...

ઓનલાઈન પીન ખરીદી અને રજીસ્ટ્રેશન લંબાવવા માટેની જાહેરાત..


ફોર્મ શરૂ થવાની તારીખ : 25/08/2022 (સવારના 11:00 વાગે)
ફોર્મ માટે છેલ્લી (નવી વધારેલ તા.) : 13/09/2022 (સાંજે 11:59 સુધી)


(નોંધ :- અગાઉ જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરવું નહિ.)

<<< નવી તારીખ >>>


>>> અગત્યની તારીખો <<<
👇👇👇


::: એડમિશન માટે જરૂરી લાયકાત :::
👇👇👇


👉 હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> ડોકયુમેન્ટ વેરિફિકેશન હેલ્પ સેન્ટર લિસ્ટ માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઇન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન 1 : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન 2 : અહી ક્લિક કરો.


<< ઓનલાઇન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે >>

પેમેન્ટ કરતા પેહલા ધ્યાન માં રાખવાની બાબત.  👇👇
  • તમને પીન નીચે આપેલ મોબાઇલ પર SMS દવારા મોકલવામાં આવશે. જો તમારો મોબાઇલ DND માં રજીસ્ટર હશે તો તમને SMS મળશે નહિ.
  • જયારે તમે પે (PAY) બટન પર ક્લીક કરશો ત્યારે કમીટી દવારા એક SMS મોકલવા માં આવશે. જે તમારો પેમેન્ટ માટે નો REFRENCE NO હશે.
  • જો આ મેસેજ તમને મોબાઈલ પર મળે તો અને તો જ આગળ પેમેન્ટ કરવા ની PROCESS કરવી.
  • Online Pin Purchase પ્રોસેસ દરમિયાન પેજ રીફ્રેશ(Refresh) કે બંધ(Close) કરવું નહિ. ટ્રાન્ઝેકશન Fail થાય તો 30 મિનીટ પછી બીજો પ્રયત્ન કરવો.
ખાસ નોંધ : ઉમેદવારે અસલ પ્રમાણપત્રો નક્કી કરેલ હેલ્પ સેન્ટર ખાતે વેરિફિકેશન કરવા માટે રજૂ કરવાના રહેશે. અન્યથા તમારી ઉમેદવારી પ્રવેશ પ્રક્રિયા માટે માન્ય ગણવામાં આવશે.

નોંધ : તમારા અસલ પ્રમાણપત્રો કોઈ પણ હેલ્પ સેન્ટર ખાતે જમા કરવાના નથી.

<< રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે જરૂરી ડોકયુમેન્ટ >>
👇👇👇



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા  માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.medadmgujarat.org/