નેશનલ હેલ્થ મિશન (NHM) વડોદરા દ્વારા ભરતી...

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર શરૂ થયાની તા. : 20/02/2023

ફોર્મ માટે છેલ્લી તા. : 01/03/2023

::: પોસ્ટ અને પગાર :::

  • મેડિકલ ઓફિસર :- 25,000/-
  • સ્ટાફ નર્સ :- 13,000/-
  • ફિઝિયોથેરપીસ્ટ :- 15,000/-
  • ઓડિયો અને સ્પીચ થેરાપી :- 15,000.-
  • સાયકોલોજિસ્ટ :- 11,000/-
  • ઓપ્ટોમેટ્રિસ્ટ:- 12,500/-
  • અર્લી ઇન્ટરવેન્સીસ્ટ કમ સ્પેશિયલ એજ્યુકેટર :- 11,000/-
  • સોશિયલ વર્કર :- 15,000/-
  • લેબ ટેકનિશિયન :- 13,000/-
  • ડેન્ટલ ટેક્નિશિયન :- 12,000/-
  • ડેટા એન્ટ્રી ઓપરેટર :- 12,000/-
  • એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ :- 13,000/-

<< ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ >>

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • આવકનો દાખલો
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • LC
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx