બાયડ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ માટે ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
<< ટ્રેડનું નામ >>
- સેનેટરી ઈન્સ્પેકટર
- એન્જીનીયર
- ક્લાર્ક/કોમ્પ્યુટર ઓપરેટર
- ડ્રાઈવર
- ફાયરમેન
એપ્રેન્ટિસ ભરતી મેળાની તા. : 07/09/2022 બુધવારના રોજ
સમય : સવારના 10:30 વાગે
સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોડાસા (મહિલા)