સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ તારીખ જાહેર...
::: કોર્સ :::
- BA/B.Com સેમ 1
- MA /M.Com સેમ -1
ફોર્મ શરૂ તા. : 08/08/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 28/08/2022
<< ફી પ્રોસેસ >>
MA /M.Com : 850/- રેગ્યુલર ફી
<<< ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ >>>
- ફોટો/સાઇન
- આધાર કાર્ડ
- છેલ્લી માર્કશીટ (નોંધ : છેલ્લા પ્રયત્નની માર્કશીટ )
- ઇ-મેઈલ અને મોબાઈલ નંબર (ઇમેઇલ લૉગિન થાય તેવું અને મોબાઈલ કાયમી અને હાજરમાં હોય તે જ આપવો.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx