જિલ્લા પંચાયત વલસાડ - ડાંગ દ્વારા કાયદા સલાહકાર માટે ભરતી...

પોસ્ટ : કાયદા સલાહકાર

લાયકાત : ગ્રેજ્યુએટ (LLB) + CCC

પગાર : 60,000/-

નોંધ : ઉમેદવારે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતો હોવો જોઈએ.

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

છેલ્લી તા. : જાહેરાતના 15 દિવસમાં

જાહેરાત તા. : 27/08/2022