હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

  • પ્રિન્સિપાલ
  • પ્રોફેસર
  • અસોસિએટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • PTI
  • ટ્રેનીંગ ઓફિસર (સેનીટેશન)
  • ડ્રિલ માસ્ટર
  • ટ્યૂટર
  • લાઇબ્રેરીયન

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 04/09/2022 રવિવાર તથા 10 અને 11 સપ્ટેમ્બર 2022 ને શનિવાર અને રવિવારના રોજ

સમય : સવારે 09:30 કલાકે

સ્થળ : શ્રી એન્ડ શ્રીમતિ પી.કે. કોટાવાલા, આર્ટ્સ કોલેજ કેમ્પસ, પાટણ.