કમિશનર મ્યુનિસિપાલિટી  એડમિસ્ટ્રેશન કચેરી ગાંધીનગર દ્વારા ભરતી..

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

<< પોસ્ટ >>

  • નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ : 2
  • નાયબ મામલતદાર વર્ગ : 3

ઇન્ટરવ્યુ તા. : 08/09/2022 ના સવારે 11:00 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : કમિશનર મ્યુનિસિપાલિટી એડમિસ્ટ્રેશનની કચેરી, બ્લોક નં. 1 બી. -2 વિંગ ભોયતળિયે, કર્મયોગી ભવન, સેક્ટર 10 A ગાંધીનગર.


 << ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

<< અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.