જિલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/12 પાસ/ITI પાસ (તમામ ટ્રેડ)

કુલ જગ્યા : 200

પોસ્ટનું નામ : ટ્રેઇની ઓપરેટર

વયમર્યાદા : 18 થી 28 વર્ષ

<< ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ >>

તારીખ : 25/08/2022

સમય : સવારે 11:00 કલાકે

સ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક,બહુમાળી ભવન અમરેલી.



👉 અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક :- https://anubandham.gujarat.gov.in/account/signup