GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) અમરેલી દ્વારા ભરતી...
પોસ્ટ : એપ્રેન્ટિસ
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
ફોર્મ ભરવાની તા. : 17/08/2022 થી 03/09/2022 (સવારે 11:00 થી 14:00 સુધી)
ફોર્મ જમા કરવવાની છેલ્લી તા. : 05/09/2022 (સાંજે 16:00 કલાક સુધી)
ભરતી : ઓફલાઇન
:: ફોર્મ મેળવવાનું સરનામું ::
ST ડિવિઝન
લાઠી રોડ, અમરેલી
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apprenticeshipindia.org/
- ફોટો/સહી
- ITI માર્કશીટ
- LC
- આધાર કાર્ડ
- આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ