પ્રાદેશિક કમિશનર નગરપાલિકા સુરત દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

ચીફ ઓફિસર

પગાર : 30,000/- 

ઉંમર : 62 વર્ષથી ઓછી હોવી જોઈએ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 14/09/2022
  • ઇન્ટરવ્યુ સમય : બપોરના 11:00 કલાકે
  • સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી સાઉથ ઝોન, સુરત સુડાભવન ચોથો માળ, આગમ આર્કેડની સામે, વેસું - આભવા રોડ , વેસુ સુરત - 395007.