ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડાલી દ્વારા ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સટ્રકટર

પગાર : 14,040/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી માટે છેલ્લી તા. : 07/09/2022 સુધીમાં

સરનામું : સ્ટેટ હાઇવે, એશિયન પોલિટેકનિક કોલેજની પાછળ, મુ. પો. તા. વડાલી, જી. સાબરકાંઠા, પિન કોડ નં. 383235.