ભુજ નગરપાલિકા દ્વારા ભરતી...
<< પોસ્ટ અને લાયકાત >> 👇👇
1. આસિસ્ટન્ટ ઇજનેર
- ડિપ્લોમા સિવિલ ઇજનેર
2. મિકેનિક
- ડિપ્લોમા ઇન મિકેનિક
3. ઓવરસિયર
- ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર
4. મેલેરિયા ઈન્સ્પેકટર
- સ્નાતક/SI
5. ચીફ સેનેટરી ઈન્સ્પેકટર
- સ્નાતક/સેનેટરી ઈન્સ્પેકટર
6. મિસ્ત્રી
- 12 પાસ
7. પ્લમ્બર
- ITI પાસ
8. વાયર મેન
- 12 પાસ
9. લાઇનમેન
- 10 પાસ
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
ઉંમર : 33 વર્ષ
અરજી માટે છેલ્લી તા. : 12/09/2022 (બપોરે 04:00 કલાક સુધીમાં)
<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.