નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના ફોર્મ શરૂ...
>>> નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના...
ફોર્મ માટે છેલ્લી તા. : 15/09/2022 સુધી..
<< નોંધ >>
>>> જેમાં દર વર્ષે Rs. 12,000/- તમારા બેન્ક એકાઉન્ટ માં જમા થશે...>>> અગાઉ જે વિદ્યાર્થીઓએ આ યોજનાનું ફોર્મ ભરેલ હોય તેઓએ ફક્ત રિન્યુયલ ફોર્મ ભરવાનું રહેશે...
>>> સંપૂર્ણ વિગત વાંચ્યા બાદ જ ફોર્મ ભરવું...
::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
ફોટો/સહી
આધાર કાર્ડ
આવકનો દાખલો
ધો.10 અને 12 ની માર્કશીટ
બેન્ક પાસબુક
ફીની વિગત
બોનોફાઇડ
ફોટો/સહી
આધાર કાર્ડ
આવકનો દાખલો
ધો.10 અને 12 ની માર્કશીટ
બેન્ક પાસબુક
ફીની વિગત
બોનોફાઇડ
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://scholarships.gov.in/