જિલ્લા રોજગાર કચેરી ભરુચ દ્વારા ભરતી મેળો...

લાયકાત : 10 પાસ/ITI પાસ

<< પોસ્ટ >>

  • ફિટર
  • વેલ્ડર
  • મશીનિસ્ટ
  • ઇલેક્ટ્રિશિયન
  • ડીઝલ મિકેનિક

ઉંમર : 20 થી 35 વર્ષ

 << ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ >>

તારીખ : 10/8/2022

સમય : સવારે 11:00 કલાકે

સ્થળ : ITI અટાલી દહેજ રોડ, તા. વાગરા જી. ભરુચ.