ઔદ્યોગિક તાલીમ સંસ્થા લીંમડી દ્વારા પ્રવાસી સુપર વાઇઝર ઇન્સ્ટ્રકટર માટે ભરતી...

:: પોસ્ટ ::

પ્રવાસી સુપર વાઇઝર ઇન્સ્ટ્રકટર

પગાર : 14,040/-

અરજી માટે છેલ્લી તા. : 27/08/2022

અરજી ફોર્મ સંસ્થા ખાતેથી મળી રહેશે.