GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) મહેસાણા દ્વારા ભરતી....

પોસ્ટ : એપ્રેન્ટિસ

<< ટ્રેડ >>
  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક મોટર વ્હીકલ
  • ઇલેક્ટ્રિશિયન
  • શીટ મેટલ વર્કર
  • વેલ્ડર
  • એડવાન્સ ડીઝલ

લાયકાત : 10પાસ/ITI પાસ/12 પાસ

અરજી મેળવવાની છેલ્લી તા. : 18/08/2022 (11:00 થી 14:00 કલાક)
અરજી માટે છેલ્લી તા. : 20/08/2022