<< પોસ્ટ >>
- પ્રોટેક્શન ઓફિસર સંસ્થાકીય સંભાળ
- પ્રોટેક્શન ઓફિસર સંસ્થાકીય સંભાળ
- કાઉન્સેલર
- સામાજિક કાર્યકર
- ડેટા એનાલિસ્ટ
- આસિસ્ટન્ટ કમ એન્ટ્રી ઓપરેટર
- આઉટ રીચ વર્ક
ઉંમર : 40વર્ષ
અરજી માટે છેલ્લી તા. : 30/08/2022 સુધીમાં
અરજી સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ - 402 ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ - કચ્છ - 370001.