પોલીસ કોન્સટેબલ (LRB) SC કેટેગરી ફાઇનલ સિલેકશન લિસ્ટ જાહેર.....
::: પોસ્ટ :::
Advt. No. LRB/202122/2
પરીક્ષા તા. : 10/04/2022
- લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું.
- કુલ-૬૪૯ ઉમેદવારો પૈકી અનુસૂચિત જનજાતિ (ST)ના કુલ-૯૧ ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રો આખરી પરિણામ જાહેર થયા બાદ માન્ય થઇ આવેલ છે. જે પૈકી કુલ-૭૫ ઉમેદવારોનો આખરી પસંદગી યાદીમાં સમાવેશ થાય છે. હવે પછીની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પોલીસ કોન્સટેબલ (LRB) ફાઇનલ સિલેકશન લિસ્ટ જાહેર.....
કોન્સટેબલ લોક રક્ષક (LRB)
<> <> ફાઇનલ સિલેકશન લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
::: પોસ્ટ :::
Advt. No. LRB/202122/2
પરીક્ષા તા. : 10/04/2022
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
પોલીસ કોન્સટેબલ (LRB)ની કામચલાવ યાદી અને ગુણ જાહેર.....
કોન્સટેબલ લોક રક્ષક (LRB)
👉 EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે : અહીં કલીક કરો
SEBC ઉમેદવારોના પ્રમાણ૫ત્રના વેરીફીકેશન બાબતે તેઓ ઘ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અંગે બોર્ડની સમજ મુજબની પ્રશ્નોત્તરી તૈયાર કરી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૧૨.૦૮.૨૦૨૨ ના રોજ મુકવામાં આવેલ અને આ પ્રશ્નોત્તરી સમાજ કલ્યાણ વિભાગ ઘ્વારા ખરાઇ કરી મંજૂર કરવા માટે મોકલી આ૫વામાં આવેલ. તેના અનુસંઘાને સમાજ કલ્યાણ વિભાગ ઘ્વારા બોર્ડને મળેલ ૫ત્ર તમામ ઉમેદવારોની જાણ સારું નીચેની લીંકમાં મુકવામાં આવેલ છે.
**********************************************************************************
હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી તા.૨૯.૦૮.૨૦૨૨ થી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની ચકાસણી જે તે વિભાગ દ્વારા કરવાની થતી હોવાથી SC/ST/SEBC ઉમેદવારોએ નીચેની લીંક મુજબ પોતાને લાગુ પડતુ એનેક્ષર ડાઉનલોડ કરી, તેમાં વિગતો ભરી, દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું રહેશે.
**********************************************************************************
લોકરક્ષક ભરતીના દસતાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.રર.૦૮.ર૦રર ૫છી શરૂ કરવામાં આવનાર છે. ઉમેદવારો તે પૂર્વે દસ્તાવેજોની તૈયારી કરી શકે તે માટે ઉમેદવારોનો સંભવિત કોલ લેટરનો નમૂનો તથા વિવિઘ જાતિના પ્રમાણ૫ત્રોની ચકાસણી માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજોની યાદી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૦૬.૦૮.ર૦રર ના રોજ મુકવામાં આવેલ હતી.
આ અંગે સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારો ઘ્વારા તેમને મૂંઝવતાં પ્રશ્નો માટે બોર્ડની હેલ્પલાઇન ૫ર વારંવાર પૃચ્છા કરવામાં આવતાં પ્રશ્નો (FAQ) ની યાદી તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગને મંજૂરી માટે મોકલી આ૫વામાં આવેલ છે. તેઓ ઘ્વારા આ યાદી મંજૂર કરવામાં આવ્યેથી આખર યાદી તેઓના જણાવ્યા મુજબ જરૂરી ફેરફાર સાથે બોર્ડની વેબસાઇટ ૫ર મુકવામાં આવશે.
::: પોસ્ટ :::
Advt. No. LRB/202122/2
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
EWS ઉમેદવારો માટેની સૂચના 👇👇
લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણી દરમ્યાન EWS કેટેગરીના કેટલાક ઉમેદવારોએ એવી રજૂઆત કરેલ કે તેઓએ જે તે વખતે EWS પાત્રતા પ્રમાણ૫ત્ર મેળવવા માટે સક્ષમ અઘિકારીને અરજી કરેલ. ૫રંતુ સક્ષમ અઘિકારીએ પાત્રતા પ્રમાણ૫ત્ર આ૫વાને બદલે બિનઅનામત વર્ગના હોવાનું પ્રમાણ૫ત્ર આપેલ હતું. ઉમેદવારે પાત્રતા પ્રમાણ૫ત્ર માટે જ અરજી કરેલ હોઇ તેઓએ તેને પાત્રતા પ્રમાણ૫ત્ર માની પોતાની પાસે રાખેલ અને લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણી વખતે રજૂ કરેલ. ૫રંતુ દસ્તાવેજ ચકાસણી વખતે તેમનું આવું પ્રમાણ૫ત્ર માન્ય રાખવામાં ન આવતાં તેઓએ જે તે સક્ષમ અઘિકારીનો સં૫ર્ક કરી સક્ષમ અઘિકારીએ તેઓને એવો ૫ત્ર આપેલ કે, ઉમેદવારે પાત્રતા પ્રમાણ૫ત્ર મેળવવા માટે અરજી કરેલ અને ઉમેદવારને પાત્રતા પ્રમાણ૫ત્ર મળવાપાત્ર હતું. ૫રંતુ તે પ્રમાણ૫ત્ર આ૫વાને બદલે કચેરી ઘ્વારા તેઓને બિનઅનામત વર્ગના હોવાનું પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ છે અને હવે તે તારીખનું પાત્રતા પ્રમાણ૫ત્ર આપી શકાય તેમ નથી.
અત્યાર સુઘી ભરતી બોર્ડને મળેલ કુલ-૪ ઉમેદવારોના કિસ્સામાં ઉમેદવારે રજૂ કરેલ ૫ત્રો તા.૧૬.૯.ર૦રર ના રોજ મળેલ ભરતી બોર્ડની બોર્ડ બેઠકમાં વંચાણે લેવામાં આવતાં આ ૦૪ ઉમેદવારોના કિસ્સામાં સક્ષમ અઘિકારીએ તેઓએ જે તે વખતે EWS પ્રમાણ૫ત્ર માટે અરજી કરેલ અને તેઓ પાત્રતા ઘરાવતા હતાં ૫રંતુ તેઓને તેની જગ્યાએ બિનઅનામત વર્ગનું પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ, તેવું ૫ત્રમાં જણાવેલ છે અને તે તારીખની ખરાઇ કરતાં જો આ EWS નું પાત્રતા પ્રમાણ૫ત્ર આ૫વામાં આવેલ હોત તો તે તા.૯.૧૧.ર૦ર૧ ના રોજ માન્ય ગણવાપાત્ર હતું. જે બાબતને ઘ્યાને લઇ આવા ઉમેદવારોના કિસ્સામાં તેઓને EWS માટે પાત્ર ગણવાનો ભરતી બોર્ડે નિર્ણય કરેલ છે.
જો આવા અન્ય કોઇ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી કેન્દ્ર ૫ર આવો ૫ત્ર રજૂ કરેલ હોય અથવા રજૂ કરવા માટે સમય માંગેલ હોય અને જો તેમને સમય આ૫વામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોને સક્ષમ અઘિકારીનો આ ૫ત્ર તથા તેઓ બિનઅનામત વર્ગના છે, તેવું જે તે વખતે તેઓને આ૫વામાં આવેલ પ્રમાણ૫ત્ર રજૂ કરવાની તક આ૫વાનો ભરતી બોર્ડે નિર્ણય કરેલ હોઇ આવા ઉમેદવારોએ આ બંને મૂળ દસ્તાવેજો તથા તેની સ્વપ્રમાણિત નકલ સાથે ભરતી બોર્ડની કચેરીએ તા.ર૩.૯.ર૦રર ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવે છે. આ તારીખ અને સમયે હાજર ન રહેનાર ઉમેદવારને આ અંગે ભવિષ્યમાં તક મળવાપાત્ર રહેશે નહીં.
**********************************************************************************
>>> EWS પાત્રતા પ્રમાણપત્ર રજુ કરવા બાબત....
પરીક્ષા તા. : 10/04/2022
>>> કામચલાવ પસંદગી લિસ્ટ માટે : અહી ક્લિક કરો.
પોલીસ કોન્સટેબલ (LRB) દ્વારા EWS ડોકયુમેન્ટ વેરિફિકેશન અંગે ...

દસ્તાવેજ ચકાસણીની કામગીરી દરમ્યાન કેટલાક EWS ઉમેદવારો ગુજરાત સરકારની ભરતીમાં અનામતનો લાભ લેવા માટે સામાન્ય વહિવટ વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ના ઠરાવ ઇ.ડબલ્યુ.એસ./૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ અન્વયે ઠરાવવામાં આવેલ અંગ્રેજીમાં Annexure-KH અથવા ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબનું પાત્રતા પ્રમાણપત્ર કે જે તા.૦૯.૧૧.૨૦૨૧ સુધીમાં ઇશ્યુ થયેલ હોય તે જ માન્ય ગણવામાં આવશે(નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે)
Income & Assets Certificate (નમૂનો નીચેની લીંક કલીક કરવાથી જોઇ શકાશે) માન્ય ગણાશે નહી.
👉 EWS માટે પાત્રતા પ્રમાણપત્રનો નમૂનો જોવા માટે : અહીં કલીક કરો.
👉 EWS માટે Income & Assets Certificateનો નમૂનો જોવા માટે : અહીં કલીક કરો
પોલીસ કોન્સટેબલ (LRB) ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર શરૂ...
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
<< SEBC ઉમેદવારોના પ્રમાણ૫ત્રની ચકાસણી બાબત >>
<< સમાજ કલ્યાણ વિભાગ તરફથી બોર્ડને મળેલ ૫ત્ર જોવા માટે : અહી કલીક કરો
THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT,2018 મુજબ SC, ST અને SEBC કેટેગીરીના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રનું વેરીફીકેશન જે તે વિભાગ ધ્વારા કરવાનું થાય છે. તે પૈકી અનુસૂચિત જાતિના ઉમેદવારોએ ભરવાનું એનેક્ષર તા. ૦૬/૦૮/૨૦૨૨ ના રોજ બોર્ડની વેબસાઇટ ૫ર મુકવામાં આવેલ. તે અંગે સંયુકત નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજય, ગાંઘીનગર ધ્વારા ભરતી બોર્ડને એક ૫ત્ર મળેલ છે, જે ઉમેદવારોની જાણ સારું નીચે રાખવામાં આવેલ છે.
<< અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી બોર્ડને મળેલ પત્ર જોવા માટે : અહીં કલીક કરો
<< SC ઉમેદવારોના પ્રમાણ૫ત્રની ચકાસણી બાબત >>
<< અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તરફથી બોર્ડને મળેલ પત્ર જોવા માટે : અહીં કલીક કરો
**********************************************************************************
SEBC એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
ST એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
SC એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
ST એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
SC એનેક્ષરની લીંક : અહી ક્લિક કરો.
**********************************************************************************
સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારોના પ્રમાણ૫ત્રોની ચકાસણી અંગે....
લોકરક્ષક ભરતીના દસતાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.રર.૦૮.ર૦રર ૫છી શરૂ કરવામાં આવનાર છે. ઉમેદવારો તે પૂર્વે દસ્તાવેજોની તૈયારી કરી શકે તે માટે ઉમેદવારોનો સંભવિત કોલ લેટરનો નમૂનો તથા વિવિઘ જાતિના પ્રમાણ૫ત્રોની ચકાસણી માટે રજૂ કરવાના થતાં દસ્તાવેજોની યાદી બોર્ડની વેબસાઇટ ૫ર તા.૦૬.૦૮.ર૦રર ના રોજ મુકવામાં આવેલ હતી.
આ અંગે સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાત વર્ગના ઉમેદવારો ઘ્વારા તેમને મૂંઝવતાં પ્રશ્નો માટે બોર્ડની હેલ્પલાઇન ૫ર વારંવાર પૃચ્છા કરવામાં આવતાં પ્રશ્નો (FAQ) ની યાદી તૈયાર કરી સમાજ કલ્યાણ વિભાગને મંજૂરી માટે મોકલી આ૫વામાં આવેલ છે. તેઓ ઘ્વારા આ યાદી મંજૂર કરવામાં આવ્યેથી આખર યાદી તેઓના જણાવ્યા મુજબ જરૂરી ફેરફાર સાથે બોર્ડની વેબસાઇટ ૫ર મુકવામાં આવશે.
>>> સમાજ કલ્યાણ વિભાગને મોકલવામાં આવેલ FAQs યાદી માટે : અહીં ક્લીક કરો
**********************************************************************************
લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે
હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૨.૦૮.૨૦૨૨ પછી બહાર પાડવામાં આવવાની સંભાવના છે. ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેની ચોક્કસ તારીખ નક્કી થયેથી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ lrdgujarat2021.in મારફતે જાણ કરવામાં આવશે.
>>> લોકરક્ષક ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી અંગેની તારીખ હવે ૫છી જાહેર કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી અંગેના કોલલેટરનો નમૂનો ઉમેદવારોની જાણ માટે નીચે આપેલ લીંક ૫રથી ડાઉનલોડ કરી શકાશે. જેથી ઉમેદવારો તે મુજબના પ્રમાણ૫ત્રો તૈયાર રાખી શકે.
>>> દસ્તાવેજ ચકાસણીની તારીખ નકકી થયા બાદ ઉમેદવારોને આ વેબસાઇટના માઘ્યમથી જણાવવામાં આવશે અને તે વખતે કોલ લેટર OJAS ની વેબસાઇટ ૫રથી ડાઉનલોડ કરી શકાશે.
👉 દસ્તાવેજ ચકાસણીના કોલલેટરનો નમૂનો માટે : અહી ક્લિક કરો.
👉 EWS એનેક્ષર : અહી ક્લિક કરો.
👉 SEBC એનેક્ષર : અહી ક્લિક કરો.
👉 ST એનેક્ષરની : અહી ક્લિક કરો.
👉 SC એનેક્ષરની : અહી ક્લિક કરો.
👉 દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતુ ફોર્મ : અહી ક્લિક કરો.
લોકરક્ષક કેડરની ભરતીની દસ્તાવેજ ચકાસણી અંગે
હાલમાં ચાલી રહેલ લોકરક્ષક ભરતી પ્રક્રિયા અન્વયે દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૨૨.૦૮.૨૦૨૨ પછી બહાર પાડવામાં આવવાની સંભાવના છે. ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેની ચોક્કસ તારીખ નક્કી થયેથી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ lrdgujarat2021.in મારફતે જાણ કરવામાં આવશે.
*** પોલીસ કોન્સટેબલ (LRB) ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર નમૂનો...