ઈન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ભરતી...


ઇન્ડિયન પોસ્ટલ સર્કલ
(સ્પોર્ટ ક્વોટા માટે ભરતી)
(ભરતીમાં રમતગમત અંગેનું સર્ટિ ફરજિયાત)

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ગ્રામીણ ડાક સેવકની ભરતી....

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

શરૂ તા. : 23/10/2022
ફોર્મ માટે છેલ્લી તા. : 22/11/2022

કુલ જગ્યા : 188

<< પોસ્ટ >>

પોસ્ટલ/સ્ટોર્ટિંગ આસિસ્ટન્ટ
>>>> લાયકાત : 12 પાસ
>>>> ઉંમર : 18 થી 27 વર્ષ

પોસ્ટમેન/મેલ ગાર્ડ
>>>> લાયકાત : 12 પાસ
>>>> ઉંમર : 18 થી 27 વર્ષ

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)
>>>> લાયકાત : 10 પાસ
>>>> ઉંમર : 18 થી 25 વર્ષ

10 પાસ અને કોમ્પ્યુટર અંગેની જાણકારી.
જરૂરી સ્પોર્ટ સર્ટિ (ભરતીમાં માગ્યા પ્રમાણે)


<<< પોસ્ટ,પગાર અને વયમર્યાદા >>>
👇👇👇

:: ચલણ ::

Gen/ OBC/ EWS: Rs. 100/-
SC/ST/ PwD/ ESM/ Female: ચલણ નથી

>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

<< ફોર્મ માટે અગત્યની તારીખ >>
👇👇👇


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://dopsportsrecruitment.in/

>>>>  જિલ્લા પ્રમાણે જગ્યા <<<<
👇👇👇