<< પોસ્ટ >>
- PSI
પરીક્ષા તા. : 12/06/2022
PSI કેડર આખરી પરીણામ 👇👇
>>> આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે : અહીં કલિક કરો.
>>> આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે : અહીં ક્લિક કરો.
- કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તા.૧૪/૧૦/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.
- પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે તે માટે તા.૧૫.૧૦.ર૦રર ના સવાર કલાકઃ૧૧.૦૦ થી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ દરમ્યાન ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application મંગાવવામાં આવેલ.
- કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૧૩ ઉમેદવારોની OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application મળેલ છે.
- ઉપરોકત ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતા બાકી રહેતા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરી આખરી પસંદગી યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે.
- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર નાઓ ધ્વારા કરવાની રહેતી હોવાથી પસંદગી યાદીને લગત રેકર્ડ તેઓશ્રી તરફ મોકલી આપવામાં આવે છે.
- જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
- ઉપરોકત જાહેર કરેલ પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ધ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
>>> કટ ઓફ માર્કસ <<<
👇👇👇
>>> વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
***********************************************************************************
PSI કેડરની મુખ્ય પરીક્ષાની કામચલાવ યાદી જાહેર ...
<< પોસ્ટ >>
PSI
પરીક્ષા તારીખ : 12/06/2022
>>> કામચલાઉ અ સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે : અહીં કલિક કરો
<< અગત્યની નોંધ >>
- ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ તા.૩૦/૦૮/૨૦૨૨ નારોજ દર્શાવવામાં આવેલ.
- જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
- અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયેલ છે બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે. જેથી બાકી રહેલ ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.
- પરંતુ ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ ધ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
*****************************************************
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.
પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
***********************************************************************************
PSI કેડરની મુખ્ય પરીક્ષા અંદાજિત કટ ઓફ માર્કસ...
<< પોસ્ટ >>
PSI
પરીક્ષા તારીખ : 12/06/2022
ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.
👉 વધુ માહિતી માટે : અહી ક્લીક કરો.
<<< કટ ઓફ માર્કસ >>>
👇👇👇
***********************************************************************************
પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
***********************************************************************************
PSI કેડરની મુખ્ય પરીક્ષા ડોકયુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર શરૂ...
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
- દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અહીં કલિક કરો
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ ઉમેદવારોએ બાહેંધરી માટેનું ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલિક કરો
- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલિક કરો
- અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલિક કરો
- અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે : અહીં કલિક કરો
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==