લાલજી દાદાનો વડલો (સંતોક્બા મેડિકલ સેન્ટર) લાઠી દ્વારા ભરતી...

<<< પોસ્ટ >>>

  • મેડિકલ ઓફિસર
  • ફાર્માસીસ્ટ
  • નર્સિંગ સ્ટાફ
  • ડ્રાઈવર
  • ચોકીદાર
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા E-mail અથવા રૂબરૂ નીચેના એડ્રેસ પર મોકલવો.

સ્થળ : લાલજી દાદાનો વડલો સંતોક્બા મેડિકલ સેન્ટર લાઠી.