ખેડા જિલ્લા પંચાયત  નડિયાદ દ્વારા કાયદા સલાહકાર માટે ભરતી...

પોસ્ટ : કાયદા સલાહકાર

પગાર : 60,000/-

ઉંમર : 50 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ In LLB + CCC

અરજી  માટે છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં

જાહેરાત તા. : 10/09/2022

અરજી સ્થળ : ખેડા જિલ્લા પંચાયત નડિયાદ, પવન ચક્કી રોડ, જી. ખેડા.


વેબ સાઇટ માટે અહી ક્લિક કરો.