ICPS (સંકલિત બાળ સુરક્ષા યોજના) ગાંધીનગર દ્વારા ભરતી...

પોસ્ટ : આઉટ રીચ વર્કર

ઉંમર : 21 થી 40 વર્ષ

પગાર : 11,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 20/09/2022 (09:30 કલાકે)

ઇન્ટરવ્યુ સ્થળ : સમિતિ ખંડ,પ્રથમ માળ, જિલ્લા કલેક્ટરશ્રી ની કચેરી, સેક્ટર - 11 ગાંધીનગર.