આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ભરતી...

<< પોસ્ટ >>

લીગલ કન્સલટન્ટ

 લાયકાત : ગ્રેજ્યુએટ (LLB)

ઉંમર  : મહતમ 50 વર્ષ

પગાર : 60,000/-

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

>>> અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 20 દિવસમાં

>>> જાહેરાત તા. : 02/09/2022

>>> અરજી સ્થળ : ઉપ સચિવશ્રી (મહેકમ ), આદિજાતિ વિકાસ વિભાગ, સચિવાલય, બ્લોક  8/ છઠ્ઠો માળ, સરદાર ભવન ગાંધીનગર.