MGVCL(મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ) દ્વારા ભરતી પરીક્ષા એડમિટ કાર્ડ શરૂ...
<<< પોસ્ટ >>>
- Dy. સુપ્રિટેન્ડન્ટ (એકાઉન્ટ)
- હેલ્થ, સેફ્ટી અને એન્વાઇરમેન્ટ ઓફિસર (HSE ઓફિસર)
- હેલ્થ, સેફ્ટી અને એન્વાઇરમેન્ટ ઓફિસર (DHSE ઓફિસર)
- એકાઉન્ટ ઓફિસર
પરીક્ષા તારીખ : 18/09/2022
એડમિટ કાર્ડ તારીખ : 01/09/2022
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
નોંધ : લેખિત પરીક્ષામાં સદર એડમિટ કાર્ડ તથા નિયત ફોટો ID કાર્ડ સાથે લઈ જવું ફરજિયાત છે
એડમીટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇👇
https://www.mgvcl.com/Career