પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલ્વેઝ કચેરી ગાંધીનગર દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટિગેશન એડવાઇઝર

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન (અરજી દ્વારા)

પગાર : 25,000/- માસિક ફિક્સ

અરજી માટે છેલ્લી તા. : 13/09/2022

અરજી સ્થળ : પોલીસ મહાનિર્દેશકશ્રીની કચેરી CIDC ક્રાઇમ અને રેલ્વેઝની કચેરી. સેક્ટર - 18, પોલીસ ભવન, ચોથા માળ. ગુ. રા. ગાંધીનગર 382018.

અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે તા.: 02/09/2022 થી 13/09/2022

<<< વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.