ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરુચ દ્વારા ભરતી...

::: પોસ્ટ :::

1. આયુષ તબીબી (RBSK)

  • ઉંમર : 40 વર્ષ
  • પગાર : 25,000/-

2. ફાર્માસિસ્ટ

  • ઉંમર : 35 વર્ષ
  • પગાર : 13,000/-

3. લેબ ટેક્નિશિયન

  •  ઉંમર : 35 વર્ષ
  • પગાર : 13,000/-

4. સ્ટાફ નર્સ

  • ઉંમર : 45 વર્ષ
  • પગાર : 13,000/-

5. FHW

  • ઉંમર : 45 વર્ષ
  • પગાર : 12,500/-

6. LHV/FHS

  • ઉંમર : 45 વર્ષ
  • પગાર : 11,500/-
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

::: ઇન્ટરવ્યુ તારીખ :::

ક્રમ નંબર : 1 માટે તા. : 26/09/2022

ક્રમ નંબર : 2 થી 3 માટે તા. : 27/09/2022

ક્રમ નંબર : 4 થી 6 માટે તા. : 28/09/2022

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકથી 12:30 કલાકે