ઔદ્યોગિક તાલીમ સંસ્થા દિયોદર દ્વારા ભરતી  મેળો...

પોસ્ટ : ટ્રેડ એપ્રેન્ટિસ/ટ્રેઈની વર્કર

કુલ જગ્યા : 200 + 

ઉંમર : 18 થી 25 વર્ષ

લાયકાત : 10 પાસ + ITI પાસ
  • ભરતી મેળાની તા. : 17/09/2022
  • સમય : બપોરે 12:00 કલાકે
  • સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા દિયોદર, ખીમાણા-ભાભર હાઇવે, મામલતદાર કચેરીની સામે, મુ.-પો. - દિયોદર તા. -દિયોદર જી. બનાસકાંઠા 385330.