જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા ભરતી મેળો...

અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતીમેળો...

::: પોસ્ટ :::  👇👇 

>>> એસોસિએટ/ હેલ્પર
  • લાયકાત : 10 પાસ  + ITI
  • ઉંમર : 18 થી 26 વર્ષ
  • પગાર : 18,243/-
>>> ટ્રેઈની કેન્દ્ર મેનેજર
  • લાયકાત : 10 પાસ/12 પાસ/ITI
  • ઉંમર : 19 થી 29 વર્ષ
  • પગાર : 11,525/-
ભરતી મેળાની તા. : 22/09/2022 (ગુરુવાર)
ભરતી મેળાનો સમય : સવારે 11:00 કલાકે
ભરતી મેળાનું સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ), અમરેલી.


***  સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રા.લી.વિઠલાપુર એકમ ખાતે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયત શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.

*** ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઇચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લીક કરી અમરેલી જિલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્યક છે.

***
રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.

***
ભરતીમેળામાં દિવ્યાંગ ઉમેદવાર અરજીપાત્ર નથી.

*** વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલસેન્ટર નં ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરશો.

***
ભરતીમેળા સ્થળ પર સરકારશ્રીની કોવીડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


<< અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક >>
👇👇👇
https://anubandham.gujarat.gov.in/account/signup