ઔધ્યોગિક તાલીમ સંસ્થા સૂઇગામ દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ભરતી...

પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકર

પગાર : 14,040/-

અરજી માટે છેલ્લી તા. : 01/10/2022

અરજી મોકલવાનું સ્થળ : ઔધ્યોગિક તાલીમ સંસ્થા સૂઇગામ, તાલુકા સેવા સદનની સામે, ભાભર રોડ, સૂઈગામ તા. સૂઈગામ જી. બનાસકાંઠા - 385570