PG NEET MD/MS/Diploma/CPS & MDS એડમિશન શરૂ...

કોર્સ  : MD/MS/Diploma/CPS & MDS

શૈક્ષમિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે ર્સરકારી, સ્વનિર્ભર મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં એમ.ડી./ એમ.એર્સ/ડિપ્લોમા/એમ. ડી.એસ. કોર્સીર્સની તથા સરકારી  જીલ્લા હોસ્પિટલો તથા સ્વનિર્ભર અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં સી.પી.એસ ડિપ્લોમાં કોર્સની  સરકારી મેનેજમેન્ટ અને એન.આર.આઇ. બેઠકો પર એડમિશન માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી અરજી મંગવવામાં આવે છે. જે ઉમેદવારો  NEET-PG-2022 ની લાયકાત પ્રમાણે ઉત્તિર્ણ થયેલ હોય અને જે તે કાઉન્સિલ તથા ગુજરાત રાજ્યના એડમિશન નિયમો પ્રમાણે જરૂરી લાયકાત ધરાવતા હોય તેઓ નીચે જણાવેલ કાર્યક્રમ મુજબ ઓનલાઇન અરજી કરી શકશે.

ઓનલાઈન PIN ખરીદવા માટે તા. :15/09/2022 થી 21/09/2022 (બપોરે 03:30 વાગ્યે)
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તા. : 15/09/2022 થી 21/09/2022 (સાંજે 06:00 વાગ્યે)
હેલ્પ સેન્ટર અરજી ચકાસણીની તા. : 16/09/2022 થી 22/09/2022 (બપોરે 03:30 વાગ્યે)


ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેનો વેબર્સાઇટ: www.medadmgujarat.org પરથી ઑનલાઇન રૂ2,000/- પૂરા (નોન-રીફેંડેબલ) ની ચુકવણી ખરીદી શકાશે.


:: ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • NEET રિઝલ્ટ
  • મેડિકલ ફિટનેસ સર્ટિ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>>> ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા માટે : અહીં ક્લિક કરો
>>> ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા માટે :  અહીં ક્લિક કરો.
>>> NRI ઉમેદવારો માટેની સૂચનાઓ: અહીં ક્લિક કરો.
>>> Authority Letter માટે : અહી ક્લિક કરો.

<<< હેલ્પ સેન્ટર લિસ્ટ >>>
👇👇👇