જિલ્લા પંચાયત કચેરી અમદાવાદ દ્વારા કાયદા સલાહકાર માટે ભરતી...

પોસ્ટ : કાયદા સલાહકાર

પગાર : 60,000/-

ઉંમર : 50 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ In LLB + CCC

અરજી  માટે છેલ્લી તા. : 28/09/2022

અરજી સ્થળ : જિલ્લા વિકાસ અધિકારી, મહેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, લાલ દરવાજા, અમદાવાદ.


અરજી ફોર્મ અને નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.